સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Friday 10 February 2012

સદભાવના મિશન

સદભવના મિશન અંતર્ગત સી.આર.સી.મજરા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં  થયેલ કાર્યક્રમોની કેટલીક તસવીરો










Wednesday 8 February 2012

સદભાવના

સી.આર.સી.મજરાની પ્રાથમિક શાળાઓમાં સદભાવના મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.

પતંગોત્સવ ૨૦૧૨

સી.આર.સી.મજરાની બોરિયા,બોભા-૧ તથા મોટાપોયડા પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Thursday 2 February 2012

જી.સી.ઇ.આર.ટી.ના નિયામક શ્રી એમ.એન.ભાડ સાહેબની મુલાકાત

તા.૧/૨/૨૦૧૨ ના રોજ જી.સી.ઇ.આર.ટી. ના નિયામક શ્રી એમ.એન..ભાડ સાહેબે મજરા ક્લસ્ટરની મજરા તથા બોરિયા પ્રાથમિક શાળાઓની નવીન અજમાયશી પાઠ્યપુસ્તક સંદર્ભે મુલાકાત લીધી હતી



.

Thursday 19 January 2012

વક્તૃત્વ સ્પર્ધા

સદભાવના મિશન અંતર્ગત બોરિયા પ્રાથમિક શાળામાં "સરદાર પટેલ" વિષય અંગે વક્તૃત્વ આપતો 
ધોરણ -૭ નો બાળક રાઠોડ કુલદીપ આર.

Wednesday 18 January 2012

સંકલિત ઉપચારાત્મક કાર્ય


સંકલિત ઉપચારાત્મક વર્ગમાં અર્લી રીડર દ્વારા વાંચન શીખતાં બાળકો
સી.આર.સી.મજરા   તા.પ્રાંતિજ

Monday 16 January 2012

new textbook training at aminpur

નવીન અભ્યાસક્રમ તાલીમની કેટલીક તસવીરો














Add caption